Prime Minister Shri Narendra Modi has conveyed his deep sorrow at the passing of Vijaykunwarba, the Rajmata of Morbi. According to the Prime Minister, she will always be remembered for her personality, her spirit of service and her close bond with the people of Morbi. Shri Modi prayed that the departed soul rests in peace and that her family and admirers find the strength to cope with this loss. Shri Modi wrote on X; “મોરબીના રાજમાતા આદરણીય વિજયકુંવરબાના નિધનના સમાચારથી અત્યંત દુઃખ થયું. તેમનું વ્યક્તિત્વ, સેવાભાવ અને મોરબીની જનતા સાથેનો તેમનો નાતો હંમેશાં સ્મરણીય રહેશે. પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનો તથા તેમના ચાહકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. ૐ શાંતિ ”
મોરબીના રાજમાતા આદરણીય વિજયકુંવરબાના નિધનના સમાચારથી અત્યંત દુઃખ થયું. તેમનું વ્યક્તિત્વ, સેવાભાવ અને મોરબીની જનતા સાથેનો તેમનો નાતો હંમેશાં સ્મરણીય રહેશે. પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનો તથા તેમના ચાહકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. ૐ શાંતિ 🙏
